કોમ્પુટર કોર્સ
તાલીમી સમયગાળો : ૦૧ વર્ષ
કુલ ૦૨ સેમેસ્ટર
પ્રવેશ માટેની લઘુત્તમ લાયકાત : ધોરણ ૧૦ પાસ
NSQF Leval : ૩.૫

એક અઠવાડિયા ના કુલ ૪૦ કલાક
ટ્રેડ પ્રેક્ટીકલ : કુલ 30 કલાક
ટ્રેડ થીયરી : કુલ ૦૬ કલાક
એમ્પ્લોયેબીલીટી સ્કીલ : કુલ ૦૨ કલાક
ઈત્તર પ્રવુતિ : કુલ ૦૨ કલાક

અભ્યાસક્રમ ( પ્રથમ સેમેસ્ટર )

કોમ્પુટર બેસિક
માઈક્રોસોફ્ટ વર્ડ
માઈક્રોસોફ્ટ એક્સેલ
માઈક્રોસોફ્ટ પાવરપોઈન્ટ
લીનકસ ઓપરેટીંગ સીસ્ટમ ઓવર વ્યુ
ડેટાબેઝ એપ્લીકેશનનો પરીચય
ઈન્ટરનેટ
નેટવર્કીન્ગ
HTML નો પરીચય

અભ્યાસક્રમ ( દ્રિતીય સેમેસ્ટર )

જાવા સ્ક્રીપ્ટ
પાઈથન
ઈ-કોમર્સ
સાયબર સિક્યોરીટી
કલાઉડ કમ્પ્યુટીંગ