All posts by DreamMaker

Safe Working-Practice

સેફ વર્કિંગ પ્રેક્ટીસ

ઇલેક્ટ્રિક/ઇલેક્ટ્રોનિક સાધનો સાથે કાર્ય કરતા સાવચેતી
ઇલેક્ટ્રિકસીટી થી અક્સમાત ની સંભાવના
કોમ્પ્યુટર પર કાર્ય કરતા પહેલા સાવચેતીના પગલા
ઇલેક્ટ્રિક શોકની તીવ્રતા :
ઇલેક્ટ્રિક પ્રવાહની તીવ્રતા
પ્રવાહ ના સંપર્કની અવધી

ઇલેક્ટ્રિક શોક લાગતા લેવાના થતા સાવચેતીના પગલાઓ

ઇલેક્ટ્રિક વાયરનું જોડાણ દુર કરો
પાવર સપ્લાય બંધ કરો
ઇલેક્ટ્રિસીટીના સંપર્કમાં આવનાર વ્યક્તિને લાકડા, રબ્બર અથવા પ્લાસ્ટીક વડે દુર કરવા પ્રયત્ન કરવો
ઇલેક્ટ્રિસીટીના સંપર્કમાં આવનાર વ્યક્તિના સીધા સંપર્કમાં આવી દુર કરવા પ્રયત્ન કરવો નહિ.
મૂર્છિત થવાના કિસ્સામાં પહેરેલ કપડાને ઢીલા કરવા
પુરતા હવા/ઉજાસ વાળા વિસ્તારમાં રાખો.
શ્વાસોસ્વાસ અને હૃદયના ધબકારાનું સતત અવલોકન કરો
ડોક્ટરની તુરંત મદદ લો

આગ લાગતા લેવાની થતી સાવચેતી

ઝડપથી સાવચેતીના પગલા ભરો
આગ લાગવાના મુખ્ય ત્રણ પરિબળો ને કાબુમાં કરો :
૧. ફયુલ (બળતણ ) ના પુરવઠા પર કાપ મુકો
૨. રેતી અથવા અન્ય પદાર્થ વડે ઓક્સીજનના
પુરવઠાને અવરોધો.
૩. પાણીના ઉપયોગ દ્વારા તાપમાનને નીચું લાવો

આગ લાગતી અટકાવવા રાખવી પડતી સાવચેતીઓ

ઇલેક્ટ્રિક વાયરમાં ભંગાણ
ઇલેક્ટ્રિક વાયરમાં ઢીલું જોડાણમાં
સર્કિટમાં ઓવરલોડિંગ
તાપમાનનું સતત અવલોકન
ઇલેક્ટ્રિક વાયરમાં યોગ્ય ઇન્સ્યુલેશન
જડપથી આગ પકડતા પધાર્થો દુર રાખવા
કાર્ય પૂર્ણ થતા તમામ ઉપકરણો બંધ કરવા
કાર્ય પૂર્ણ થતા તમામ સ્વીટ્ચ બંધ કરવી
જવલંશીલ પદાર્થો નો દુર સંગ્રહ કરવો

આગનાં પ્રકારો

ક્લાસ A :
ક્લાસ B :
ક્લાસ C :
ક્લાસ D :

વિડીઓ જુવા અહી ક્લિક કરો :
https://youtu.be/KA4UvLb87Zk?si=XagHTiehkNBvU5kB

COPA Trade Introduction

કોમ્પુટર કોર્સ
તાલીમી સમયગાળો : ૦૧ વર્ષ
કુલ ૦૨ સેમેસ્ટર
પ્રવેશ માટેની લઘુત્તમ લાયકાત : ધોરણ ૧૦ પાસ
NSQF Leval : ૩.૫

એક અઠવાડિયા ના કુલ ૪૦ કલાક
ટ્રેડ પ્રેક્ટીકલ : કુલ 30 કલાક
ટ્રેડ થીયરી : કુલ ૦૬ કલાક
એમ્પ્લોયેબીલીટી સ્કીલ : કુલ ૦૨ કલાક
ઈત્તર પ્રવુતિ : કુલ ૦૨ કલાક

અભ્યાસક્રમ ( પ્રથમ સેમેસ્ટર )

કોમ્પુટર બેસિક
માઈક્રોસોફ્ટ વર્ડ
માઈક્રોસોફ્ટ એક્સેલ
માઈક્રોસોફ્ટ પાવરપોઈન્ટ
લીનકસ ઓપરેટીંગ સીસ્ટમ ઓવર વ્યુ
ડેટાબેઝ એપ્લીકેશનનો પરીચય
ઈન્ટરનેટ
નેટવર્કીન્ગ
HTML નો પરીચય

અભ્યાસક્રમ ( દ્રિતીય સેમેસ્ટર )

જાવા સ્ક્રીપ્ટ
પાઈથન
ઈ-કોમર્સ
સાયબર સિક્યોરીટી
કલાઉડ કમ્પ્યુટીંગ

https://youtu.be/nfabr93DknQ?si=xZDAeBss8YZK3oDZ